અડવાણા નજીક પવનચક્કીની પાંખો ભરેલ ટ્રક પલ્ટી મારી ગયો,જુઓ વીડિયો
Porabandar City, Porbandar | Sep 26, 2025
પોરબંદર જિલ્લામાં અનેક ખાનગી કંપની દ્વારા પવનચક્કી લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર ખંભાળિયા હાઇવે પર એક મહાકાય ટ્રક પવનચક્કીની પાંખો લઈને પસાર થતો હતો તે દરમ્યાન આ હાઇવે પર અડવાણા નજીક પવનચક્કીની પાંખો ભરેલ ટ્રક પલ્ટી મારી ગયો હતો.આ ઘટનાને લઈને રોડ પર ભારે ટ્રાફિક સર્જાયો હતો.અકસ્માતને પગલે રોડ બંધ થતાં વાહનચાલકો કલકોથી હાઇવે પર ફસાયા હતા.