નગરપાલિકાની પ્રથમ વખત યોજાનારી આગામી એપ્રિલ - મે મહિનામાં ચૂંટણીની પ્રાથમિક પ્રસિદ્ધ સાથે રોટેશન જાહેર થતાં ભર શિયાળામાં રાજકીય ગરમી પકડી છે.નગરપાલિકાના પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખપદ અ.જા. પુરૂષ રહેશે, જયારે બાકીના અઢી વર્ષ માચટે બક્ષીપંચ મહિલા પ્રમુખ હશે.