માંગરોળ: તાલુકાની આંગણવાડી વર્કર બહેનોને સરકારે નવા મોબાઈલ નહીં આપતા આઇસીડીએસ કચેરી ખાતે સીમકાર્ડ જમા કરાવી વિરોધ કર્યો
Mangrol, Surat | Nov 1, 2025 માંગરોળ તાલુકાની આંગણવાડી વર્કર બહેનોને સરકારે નવા મોબાઈલ નહીં આવતા આઇ સી ડી એસ કચેરી ખાતે સીમકાર્ડ જમા કરાવી વિરોધ કર્યો હતો હાલમાં આંગણવાડી વર્કર બહેનો પોતાના પર્સનલ મોબાઈલ થી કામગીરી કરી રહી છે ફોનથી કરાતી કામગીરીનું ભથ્થુ મળવાપાત્ર હોવા છતાં સમયસર મળતું નથી અને અધિકારીઓ કામગીરી અંગે માનસિક ત્રાસ આપી પગાર કાપી લેવાની ધમકી આપી રહ્યા છે