માંગરોળ: માંગરોળ દરીયાઇ કાંઠા વિસ્તારમાં બે હોળીમા મોટો જથ્થો વિદેશી દારૂ ભરેલ બીન વારસી હાલતમાં મળ્યો
માંગરોળ દરીયાઇ કાંઠા વિસ્તારમાં બે હોળી વિદેશી દારૂ ભરેલી બીન વારસી હાલતમાં મળી માંગરોળ બારા બંદર ખાતે વિદેશી દારુની પેટીઓ ભરાયેલ હોડીઓ બીન વારસી મળી આવી, બે હોડીઓ ચીક્કાર ભરેલ મળી હતી, મોટા જથ્થામાં દારુની પેટીઓ આવતા સ્થાનિકોમાં કુતુહલ, મરીન પોલીસ સહીતના જવાનો પહોંચી દારુ જપ્ત કર્યું,હોળી માંથી દારુ કીનારે વ્હાલમાં ભરતા પોલીસ જવાનોને પણ પસીના છુટીયા, કલાકોની જહેમત બાદ દારુ પોલીસ સ્ટેશન લય જવાયુ, આટલો મોટો જથ્થો કોનો આમાં કોઈ મોટા માથાનો