ગઢડા: ઢસા ગામે ભોળાનાથ સિમેન્ટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ.1.80 લાખની કીંમતની મોટરો, લોખંડની રીંગની અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર
Gadhada, Botad | Aug 23, 2025
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે ભોળાનાથ સિમેન્ટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ માંથી અલગ અલગ 10 મોટરો,પાઇપ બનાવવાની લોખંડની 50...