ધરમપુર: રાજચંદ્ર મિશન ખાતે ગુજરાત રાજ્યના વન વિભાગના પીસીસી ઓફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો
રવિવારના 4 કલાકે થયેલા કાર્યક્રમની વિગત મુજબ ધરમપુર ખાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે વનસ્પતિ વૈવિધ્યતા સૌરક્ષણ અંગે બે દિવસ વર્કશોપ યોજાયો હતો ગુજરાત વન વિભાગ ના ડોક્ટર એપી સિંહના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અને અન્ય રાજ્યોના વિખ્યાત વનસ્પતિશાસ્ત્રીઓ અને વન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.