લાખણી: વરસાદી માહોલ અને રસ્તાઓમાં પાણી વચ્ચે 55 કિમિ દંડવત પ્રણામ કરતા ભકત લાખણીના ગણતાથી ઢીમા જાવા નીકળ્યાનો વીડિયો વાઈરલ થયો
India | Sep 10, 2025
સનાતન ધર્મ ની શ્રધ્ધા ની તાકાત છે કે કેડસમા પાણી રસ્તા ઉપર છે છતાં પંચાવન કીલો મીટર દંડ વંત પ્રમાણ કરતા લાખણી તાલુકાના...