અબડાસા: જખૌ બંદરે મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો
Abdasa, Kutch | Oct 28, 2025 અબડાસાના જખૌ બંદરે રહેતી મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે અંગે જખૌ મરીન પોલીસે હાલમાં અકસ્માતે મોતની નોંધ દાખલ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખાતે મોકલી આપ્યો