Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ઝઘડિયા: રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન.

Jhagadia, Bharuch | Jan 27, 2026
ઇન્સ્પેક્શન બાદ યોજાયેલા લોક દરબારમાં રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ ગામોના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન લોકોએ ટ્રાફિક, કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાને લગતા પ્રશ્નો સીધા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કર્યા હતા.જિલ્લા પોલીસ વડાએ પ્રજાના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને તેના ત્વરિત નિરાકરણની ખાતરી આપી હતી.
ઝઘડિયા: રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન. - Jhagadia News