બાબરા: બાબરા તાલુકાના વાવડી ગ્રામ પંચાયતના સરપંચની મુલાકાત લેતા ધારાસભ્ય જનક તળાવિયા
Babra, Amreli | Nov 23, 2025 બાબરા તાલુકાના વાવડી ગામમાં સરપંચ તથા પંચાયતના સભ્યો સાથે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. ગામના વિકાસ કાર્ય તથા આવનારા આયોજન અંગે ચર્ચા કરવામાં આવી.