માતર: લીંબાસીમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી, પોલીસે 15 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
Matar, Kheda | Jul 21, 2025
ખેડા જિલ્લાના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ લીંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના બે અડ્ડા પર જનતા રેડ કરી...