શહેરા: શહેરા પો.સ્ટે.ના રાયોટીંગ અને આપઘાતની દુષ્પ્રેરણાના ગુન્હામાં નાસતો ફરતો આરોપી બોરીયા ગામેથી ઝડપાયો
Shehera, Panch Mahals | Aug 5, 2025
શહેરા પોલીસ મથકે નોંધાયેલા રાયોટીંગ અને આપઘાતની દુષ્પ્રેરણા કરવાના ગુન્હામાં નાસતો ફરતો બોરીયા ગામના ગરાડીયા ફળીયાનો...