પાટડી ખાતે શ્રી સુરજમલજી હાઈસ્કૂલ ખાતે ઠાકોર પ્રીમિયર લીગનું કરાયું હતું આયોજન ત્યારે આ બે દિવસીય યોજાયેલ ટૂર્નામેન્ટનું સમાપન આજરોજ થયું હતું ત્યારે પાટડી તાલુકાની ઠાકોર સમાજની કુલ-૧૨ ટીમોએ ભાગ લીધો હતો ત્યારે ફાઇનલ મેચમાં કિસ્મત ઇલેવન અને ગેલક્ષી ડીજે વચ્ચે રમાઈ હતી જેમાં કિસ્મત ઇલેવન ટીમ વિજેતા થતા તેને શહેર ભાજપના અધ્યક્ષ દ્વારા ટ્રોફી આપી સમ્માનિત કરાયા જ્યારે રનર્સ ટીમને કોંગ્રેસના મહામંત્રી દ્વારા સમ્માનિત કરાયા.