મહેમદાવાદ: કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા ધારાસભ્યશ્રીની ઉપસ્થિતીમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો
મહે. તાલુકાના કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે યોજાયેલ શસ્ત્ર પુંજા કાર્યક્રમ બદલ સમગ્ર સમાજે માન્યો આભાર. ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ બાપુની ઉપસ્થિતીમાં યોજાયો હતો કાર્યક્રમ. મોટી સંખિયામાં શ્રત્રિય સમાજના આગેવાનો, ધારાસભ્યશ્રી, તૅમજ સમાજના લોકો રહ્યા હતા ઉપસ્થિત. ત્યારે આ સુંદર કાર્યક્રમના અતિસુંદર ભવ્ય આયોજન બદલ સમાજના અગ્રણીયો તૅમજ સમાજ દ્વારા આયોજકોનો ટેલિફોનિક દ્વારા તહેદિલથી આભાર વ્યક્ત કરાયો હતો.