Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સાણંદ: શિયાવાડા ગામ પાસે આઇસર ચાલકની બેદરકારીએ 6 વર્ષીય બાળકીનો જીવ લીધો

Sanand, Ahmedabad | May 15, 2026
આઇસર ચાલકની બેદરકારીએ 6 વર્ષીય બાળકીનો જીવ લીધો સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન હેઠળના શિયાવાડા ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલા આઈસર કંપનીના કોંક્રીટ મટીરીયલ મીક્સ કરવાના મશીને રોડ સાઈડ ઉભેલી મોટરસાયકલને અડફેટે લેતા 6 વર્ષની માસુમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત 14 તારીખના 4.50 વાગ્યાની આસપાસ થયો હતો