ઉમરેઠ: ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે વિકાસ રથ આવી જતા સ્વાગત કરાયું
Umreth, Anand | Oct 8, 2025 વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે રાત્રિના સમયે વિકાસ સપ્તાહનો રથ પહોંચતા કરાયું હતું.વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે રાત્રિના સમયે વિકાસ રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.