હળવદ: હળવદના રાયસંગપર ગામે માયનોર નર્મદા કેનાલમાં ગાબડું પડવાથી હજારો લિટર પાણીનો વેડફાટ સાથે ખેડૂતોના ખેતર ધોવાયા...
Halvad, Morbi | Sep 21, 2025 હળવદ તાલુકાના રાયસંગપર ગામની સીમમાંથી પસાર થતી માયનોર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની વિગતો સામે આવી છે, જેના કારણે નર્મદા કેનાલમાંથી હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જે પાણીના કારણે સ્થાનિક ખેડૂતોના ખેતરના ઉભા પાક ધોવાઈ જતા ખેડૂતોને મોટી નુકસાની ભોગવી પડી રહી છે....