ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં પાતાળીયા હનુમાન મંદિર પાછળ તળાવમાં ડુબી જવાથી 47 વર્ષીય મહિલાનું મૃત્યુ થયુ હતું. મૃતક છેલ્લા ત્રણ દિવસ ગુમ હોવાનુ પરીવારજનોએ પોલીસ સમક્ષ નોંધાવ્યુ હતું.આ મહિલાનુ મૃત્યુ કયાં કારણોસર અને કેવી થયુ તે દિશામાં પોલીસે વધુ તપાસ આરંભી છે.