વલસાડ: એસટી વિભાગ્ય કચેરી અબ્રામા ખાતે લોહપુરુષની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા દિવસ શપથ કાર્યક્રમ યોજાયો
Valsad, Valsad | Oct 30, 2025 ગુરૂવારના 12:30 કલાકે યોજાયેલા કાર્યક્રમ ની વિગત મુજબ વલસાડના અબ્રામા ખાતે આવેલ જીએસઆરટીસી એસટી વલસાડ વિભાગીય કચેરી ખાતે આજરોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ એસ.ટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ ડ્રાઇવરો દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.