ભચાઉ: ભચાઉ શહેર અને તાલુકાના ગામડાઓમાં બૂધવારે સાંજે ધોધમાર વરસાદ
Bhachau, Kutch | Sep 30, 2025 હવામાન વિભાગની આગાહી બાદ આજે બુધવારે સાંજે ભચાઉ શહેર અને તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભચાઉ શહેરના ગામડાઓ જેમકે વોંધ, સામખિયાળી, છાડવારા, ચોપડવા, લુનવા, ગુણાતીતપૂર સહીતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.