કામધેનુ ગૌસેવા ટ્રસ્ટને અંતરજાળ ગામના ગૌભક્ત ગામ લોકો તથા દાતાઓ , તરફથી નવી ગૌશાળા માટે ભૂમિ દાન અર્થે રૂ. અગિયાર લાખના દાનની જાહેરાત કરવામાં આવી હતી,આ દાન અંતરજાળ ગામના ગૌસેવકો, દાતાઓ અને ગામ લોકો દ્વારા આયોજિત ગૌ-ગોષ્ઠિ દરમ્યાન જાહેર કરવામાં આવ્યું.અંતરજાળ ગામના તમામ ગૌભક્તો અને દાતાઓનો આગેવાનો નુંહૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ સહયોગ ગૌમાતા માટે સ્થાયી અને સુરક્ષિત આશ્રય બનાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.