Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

વડોદરા દક્ષિણ: બારડોલી થી નીકળેલ સરદાર સન્માન યાત્રા વડોદરા નાદાદા ભગવાન મંદિરે પહોંચી, AAP શહેર પ્રમુખ એ આપી પ્રતિક્રિયા

સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સન્માન યાત્રા બારડોલી ખાતેથી નીકળી હતી અને આજે વહેલી સવારે કેલનપુર ખાતે આવેલી દાદા ભગવાનના મંદિરે સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતાને હંમેશા અગ્રેસર રાખી હતી. તેમણે આઝાદી પછી દેશને એકીકૃત કરીને ભારતનું નિર્માણ અને એકીકરણ કરવામાં સફળતા મેળવી હતી,આ સન્માન યાત્રા નુ આમ આદમી પાર્ટી ના વડોદરા શહેર પ્રમુખ અને અન્ય કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ