ખંભાત: કલમસરની રોહન ડાઇઝ કંપની દ્વારા છોડાતા ઝેરી ગેસથી ત્રાહિમામ, ખેડૂતોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી.
Khambhat, Anand | Sep 3, 2025
ખંભાત તાલુકાના કલમસર ખાતે આવેલ રોહન ડાઇઝ કંપની દ્વારા છોડાતા ઝેરી ગેસથી આસપાસ ગામોના ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે.ઝેરી...