માંગરોળ: માંગરોળ શહેર સ્થિત કન્યા વિનય મંદિર ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
માંગરોળ શહેર સ્થિત કન્યા વિનય મંદિર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પદાધિકારી-અધિકારીશ્રીઓ સાથે માંગરોળ ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા ઉપસ્થિત રહેલ.આવો,“વિકાસ સપ્તાહ 2025 માં 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લઈએ અને વિકસિત ભારતનું સપનું સાકાર કરીએ.ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમની સાથે લોકાભિમુખ, સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજય સરકારશ્રી દ્વારા સમગ્ર રાજયમાં દર વર્ષે "વિકાસ સપ્તાહ"ની ઉજવણી કરવામાં આવે છે