વાસણામાં રહેતી મહિલા સાથે સાયબર ઠગીયાઓએ છેતરપિંડી આચરી. મહિલાએ ઇન્સ્ટાગ્રામમાં ઘરે બેઠા પાર્ટ ટાઈમ કમાવવાની જાહેરાત જોઈ હતી. સમગ્ર મામલે પોલીસે શુક્રવારે 1 કલાકે જણાવ્યું કે, સાયબર ગઠિયાઓએ રોજના ઘરે બેઠા 1000થી લઈને 10,000 રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી હતી.