ગરૂડેશ્વર: જંગલખાતાની ઓફિસથી ઝરવાણી ગામ તરફ આવતી એસટી બસે મોટરસાયકલને અડફટે લેતા ચાલક ઈજાગ્રસ્ત થયો
Garudeshwar, Narmada | Aug 7, 2025
નર્મદા જિલ્લાના ઝરવાણી ગામ તરફ આવતા આરોપી સરકારી એસ.ટી. બસ રજી.નં. GJ,18,Z,8984 ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી...