નડિયાદ: ઉત્તરસંડા ચોકડી પાસે તું અમારી ખોટી માહિતી કેમ આપે છે કહી યુવક પર લોખંડની પાઇપ વડે હુમલો કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો.
Nadiad City, Kheda | Aug 31, 2025
ઉતરસંડામાં રહેતા દિલીપ રાઠોડ 26 ઓગસ્ટ ના રોજ બપોરે ઉત્તરસંડા ચોકડી પાસે બિરયાની લેવા ગયા હતા આ દરમિયાન વિક્રમભાઈ પરમાર...