પાંથાવાડા પોલીસે ગુંદરી ચેકપોસ્ટ પરથી ખાનગી લક્ઝરીમાંથી દારૂ ઝડપી લીધો છે દારૂ લક્ઝરી બસ સહીત કુલ 19.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાની આજે સોમવારે રાત્રે 8:00 કલાકે જાણકારી આપી હતી સાથે જ ચાલકની પણ અટકાયત કરીને દારૂ ભરાવનાર સહિત ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.