વિરમગામ: સોકલી ગામ પાસે ટ્રકમા આગ ભભૂકી, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર સોકલી ગામ પાસે ટ્રક અને ટાયરમા આગ ભભૂકી વિરમગામ સોકલી ગામ રેલવે ફાટક પાસે કન્ટેનર આઇસર ટ્રક ના ટાયર મા આગ આઇસર ટ્રક છારોડી ગામ થી માંડલ ના વિઠલાપુર જતી હતી કોઇ મશીનરી નો પ્લાસ્ટિક ના માલસામાન બોક્ષ ભરેલ ટ્રક મા ટાયરમા અચાનક આગ ભભૂકી વિરમગામ નગરપાલિકા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો...