નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે આવેલ મેહતા હોસ્પિટલ પાસે અતિશય ગંદકીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળ્યા છે અને જણાવ્યું છે કે આવતા જતા પણ મોટો ડૂચો મારીને અવરજવર કરવું પડી રહ્યું છે. રોગચાળો ફેલાય તેવી પણ શક્યતા જોવા મળી છે વહેલી તકે સાફ-સફાઈ થાય તેવી માંગ કરી રહ્યા છે.