ભેસાણ: આમ આદમી પાર્ટીના વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની મોટી જાહેરાત
આમ આદમી પાર્ટીના વિસાવદર ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની મોટી જાહેરાત. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડુતોની માંગને સમર્થન આપવા અને ખેડુત નેતા રાજુ કરપડાના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા ગોપાલભાઈ ઈટાલિયા આજે રાત્રે રાજુભાઈ કરપડાના ઘરે જશે.