ચંડીસર હાઈવે પર અસામાજિક તત્વો દ્વારા હથિયાર સાથે હુમલો કરાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
Palanpur City, Banas Kantha | Oct 8, 2025
પાલનપુરના ચંડીસર હાઈવે ઉપર અસામાજિક તત્વો દ્વારા હથિયારો સાથે એક વ્યક્તિ પર હુમલો કરાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે બુધવારે રાત્રે 9:30 કલાક આસપાસ વાયરલ થયો છે જેમાં એક યુવક પર ત્રણ યુવકો હુમલો કરતા હોવાનુ જોઈ શકાય છે.