અમદાવાદ શહેર: GPSC દ્વારા આજે રાજ્યકર વેરા નિરીક્ષકની પરિક્ષા,પોલીસ બંદોબસ્ત સાથે યોજાઇ
આજે રવિવારે સવારે 11 વાગ્યની આસપાસ 323 જગ્યાઓ માટે પરિક્ષા યોજાઇ હતી.GPSC દ્વારા આજે રાજ્યકર વેરા નિરીક્ષકની પરિક્ષા.અમદાવાદમાં 50 થી વધુ કેન્દ્રો પર પરિક્ષા.200 માર્ક્સ ની MCQ આધારિત પરિક્ષા.STI પરીક્ષા માટે રાજ્યભરમાં કડક વ્યવસ્થા ગોઠવાઈ.પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત.મોબાઈલ, સ્માર્ટ વોચ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ.