ધરમપુર: હનમંત માળ ગામે ગેરકાયદેસર ડોક્ટરી પ્રેકિ્ટસ કરતા વોન્ટેડ આરોપીને પોલીસ ઝડપી લાવી
ગુરૂવારના 6:30 કલાકે રજૂ કરાયેલા આરોપીની વિગત મુજબ મુજબ ધરમપુર હનુમાન પીએચસી માં મેડિકલ ઓફિસર તરીકે કામ કરતા જય ગાયકવાડને મળેલી બાતમીના આધારે હનમંતમાં ત્રણ રસ્તા પાસે પારસી ફળિયામાં કોઈપણ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેકિ્ટસ કરતા કુંદન રાજેન્દ્ર| પાટીલ બોગસ દવાખાનુ ચલાવી રહ્યા છે જે બાતમીના આધારે સ્થળ રેડ કરી પોલીસે કુલ 4,899.73 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કુંદન રાજેન્દ્ર પટેલ નામના ઇસબને વોન્ટેડ જાહેર કર્યો