અમરેલી જિલ્લા ના જીરા ગામમાં 30 વર્ષ પહેલા ફડચામાં ગયેલી સેવા સહકારી મંડળીને કારણે ખેડૂતો પાક ધીરાણ કે કોઈ બેન્ક માંથી લોન લઈ શકતા ન હતા ખેડૂતોને 7 - 12 માં બોજો આવતો હતો ને બોજાને કારણ ખેડૂતો પીસાઈ રહ્યા હતા ત્યારે બાબુભાઈ જીરાવાળાએ 89 લાખ જેવી રકમ ભરી દીધી ને સાંસદ સુતરીયા અને ધારાસભ્ય કસવાળાએ ખેડૂતોને નો ડયુ સર્ટિ એનાયત કર્યા હતા ને આ જીરા ગામના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ ઘટનાની પહેલ અન્ય ગામોમાં થાય તો ખેડૂતો બોજા મુક્ત થાય તેવું સાંસદ સુતરીયા