વાઘોડિયા: ભૂરી તલાવડી રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી નહીં ઓસરતા ઘૂંટણ સમા પાણીમાં વૃદ્ધની સ્મશાન યાત્રા યોજાઇ# jansamsya
Vaghodia, Vadodara | Sep 8, 2025
છેલ્લા પાંચ દિવસથી ભૂરી તલાવડી વિસ્તારમાં વરસાદી પાની ભરાતા ગતરોજ મૃત થયેલ વ્યક્તિની આજે અંતિમયાત્રા ઘુટણ સમા પાણીમાં...