આકલાવના જાંબુડી તલાવડી વિસ્તારમાં તવા ફ્રાયની દુકાનમાં સીસીટીવી કેમેરા લગાડેલ ના હોય પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિવિધ વિસ્તારમાં સગન ચેકિંગ કરી રહી છે.
આંકલાવ: જાંબુડી તલાવડી વિસ્તારમાં તવા ફ્રાયની દુકાને સીસીટીવી કેમેરા ન લગાડતા જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયો - Anklav News