ખંભાત: ખંભાત સહિત સમગ્ર તાલુકાભરમાં વરસાદ ખાબકતા જાહેર માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Khambhat, Anand | Aug 17, 2025
ખંભાત સહિત તાલુકાભરમાં વરસાદ ખાબક્યો હતો.જેને કારણે જાહેર માર્ગો, રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારમાં તેમજ ખેતરોમાં પાણી ભરાયા...