પશ્ચિમ પોલીસે પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપીને કાર્યવાહી કરી.
Palanpur City, Banas Kantha | Nov 11, 2025
પાલનપુર પશ્ચિમ પોલીસી પ્રોહીબેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપીને કાર્યવાહી કરી હોવાની જાણકારી આજે મંગળવારે સાંજે 7:30 કલાકે આપી છે આ આરોપી છેલ્લા પાંચ મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં ફરાર હતો.