લીંબડી: લીંબડી હાઇવે પર રળોલ ના પાટિયા પાસે આઇસર પાછળ ઇકકો કાર ઘુસી જતા લીંબડી ના વેપારી યુવાન નુ મોત એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
Limbdi, Surendranagar | Sep 4, 2025
લીંબડી હાઇવે પર રળોલ ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી ઈકકો કાર આગળ જતા આઇસર ટ્રક ચાલકે એકાએક બ્રેક મારતા પાછળ આવી...