ગરબાડા: સાંસદ જશવંતસિંહ ભાભોર ની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કચેરી ખાતે જનજાતિય ગૌરવ ઉજવણી ભાગરૂપે બેઠક યોજાઈ.
Garbada, Dahod | Nov 8, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખ 8 નવેમ્બરના રોજ બપોરના બે ત્રીસ કલાકે ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરે અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કચેરીના હોલમાં જનજાત્ય ગૌરવ ઉજવણીના બેઠક યોજાઈ હતી જેમાં 150 મેં બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતીને લઈને જે તૈયારીના ભાગરૂપે અધિકારી કર્મચારીઓ અને ફાટેલા નેતાઓ તેમજ સરપંચો સાથે આ બેઠક યોજાઈ હતી અને આવનાર ભગવાન માટેની જન્મ જયંતી ની તૈયારી ના ભાગરૂપે સલાહનો કરાયા હતા.