શહેરા: ગોધરા હાઇવે પર આવેલ દલવાડા નજીકથી ઓવરલોડ સફેદ પથ્થર ભરેલા બે ટ્રકને મામલતદારે ઝડપી પાડ્યા
Shehera, Panch Mahals | Aug 15, 2025
શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ શહેરા-ગોધરા હાઇવે માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા,તે સમય દરમ્યાન દલવાડા ગામ નજીકથી સફેદ...