ચુડા: ચુડા તાલુકા અચારડા ગામે મોમાઈ ધામે સવા લાખ પાથેશ્ચર શિવલિંગ નુ પુજન અર્ચન બાદ નારાયણ ધરા ખાતે વિસર્જન કરાયું
Chuda, Surendranagar | Aug 23, 2025
ચુડાના અચારડા ગામના મોમાઈ ધામ ખાતે સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ નું આખો શ્રાવણ મહિનો સમસ્ત ગામ તથા અલગોતર પરિવાર દ્વારા...