ભચાઉ તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેતરોમાં જીરાના પાકને નુક્સાન થયું હતું. જે બાબતે કોંગ્રેસ નેતા શિવરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને સમગ્ર માહિતી આપી હતી. શિવરાજસિંહ જાડેજાએ આજે બપોરે માહિતી આપી હતી.