ભચાઉ: શિવલખા નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, 90 હજારથી વધુનો મુદ્દામાલ કબજે
Bhachau, Kutch | Oct 6, 2025 ભચાઉ તાલુકાના શિવલખા ગામે લાકડિયા પોલીસે કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ લાકડિયા પોલીસે શિવલખા ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે 90 હજારનો આથો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી