અમદાવાદની રાણીપની બે સ્કૂલોને ફી વધારા મુદ્દે નોટિસ.નિશાન અને સુપર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલને નોટિસ.વાલીએ ફરિયાદ કરતા DEOએ ફટકારી નોટિસ. Bu પરમીશન માટે પણ ડોક્યુમેન્ટ મંગાવાયા.શાળા પાસે માન્યતાના પુરાવા મંગાવ્યા.પૂરતા પુરાવાઓ નહીં હોય તો માન્યતા રદ્દ કરાશે.ફીની ફરિયાદ FRC કમિટીને કરાશે તેવુ DEOએ જણાવ્યુ