ભરૂચ: ભરૂચની પાયોનીયર હાઈસ્કૂલ નજીક આવેલ ચોકસી બિલ્ડીંગ ભારે વરસાદમાં ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી
Bharuch, Bharuch | Sep 5, 2025
ભરૂચ શહેરમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે મકાન ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ભરૂચની પાયોનીયર...