અમદાવાદ શહેર: અમદાવાદમાં ગોલ્ડ, ફોરેન કરન્સીમાં રોકાણનાં નામે કરાઈ ઠગાઈ
અમદાવાદમાં ગોલ્ડ, ફોરેન કરન્સીમાં રોકાણનાં નામે કરાઈ ઠગાઈ અમદાવાદમાં ગોલ્ડ, ફોરેન કરન્સીમાં રોકાણનાં નામે ઠગાઈ આચરવનો કિસ્સો સામે આવ્યો છે. ટ્રેડિંગનાં નામે 7.50 લાખ મેળવી છેતરપીંડી કરાઈ છે. અમદાવાદના ચાંદખેડામાં રહેતા નિરજ શાહ નામનાં યુવક સાથે ઠગાઈ આચરવામાં આવી છે. સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે...