માંગરોળ: કોસંબા તરસાડી ને અલગ તાલુકો બનાવાની માગ સાથે તરસાડીના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ કાર્યકરોએ દેખાવો વિરોધ પ્રદર્શન કર્યુ
Mangrol, Surat | Nov 2, 2025 કોસંબા તરસાડી ને પલક તાલુકો બનાવવાની માંગ સાથે તરસાડી નગરના પ્રશ્નોને વાંચ્યા આપવા કોંગ્રેસ કાર્યકરોએ દેખાવો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું કોસંબા તરસાડી ને અલગ તાલુકો બનાવવામાં ભાજપના શાસકો નિષ્ફળ નિવડ્યા છે તેઓ આરોપ લગાવવામાં આવ્યો હતો તરસાડી નગર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીરીરાજસિંહ ચૌહાણ શૈલેષભાઈ પરમાર શુભમ હસોટી અને કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો