ભાભર: ભાભર દિયોદર લાખણી તાલુકાઓના ગ્રામીણ વિસ્તારોમાં દીવડા પ્રગટાવી દેવ દિવાળી પર્વ ની ઉજવણી કરાઈ
સમગ્ર રાજયમાં આજે દેવ દિવાળી ઉજવાઈ રહી છે ત્યારે વાવ થરાદ જિલ્લામાં પણ લોકો ઉલહાસપૂર્ણ માહોલમાં દેવ દિવાળીની ઉજવણી કરાઈ રહી છે ત્યારે ભાભર દિયોદર સુઇગામ લાખણી તાલુકાઓના ગામડાઓ માં ઘર ની આગળ દીવડા પ્રગટાવી તેમજ મંદિરોમાં રોશની કરી દેવ દિવાળીની ઉજવણી કરાઈ હતી